GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
પોસ્ટ
- ટીમ લીડર :- 5
- કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ :- 100
જોબ લોકેશન : અમદાવાદ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 17 અને 18 જૂન 2025
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠવાડા રોડ, નરોડા અમદાવાદ.